જામનગરમાં એક પરિવારના પાંચનો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2019 12:33 PM (IST)
1
ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા અને કિશાન ચોક, નવગ્રહ મંદિર મોદીનો વાડો ખાતે રહેતા દીપકભાઈ સાકરીયાએ માતા,પત્ની અને બે પુત્રો સાથે આજે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ સભ્યોમાં જયાબેન પન્નાલાલ સાકરીયા(ઉ.વ.80), દીપક પન્નાલાલ (ઉ.વ.45), આરતીબેન દીપક (ઉ.વ.42), કુમકુમ દીપક (ઉ.વ.10), હેમંત દીપક((ઉ.વ.5) આપઘાત કરી લીધો છે.
2
3
જામનગરઃ શહેરના હવાઇ ચોક પાસેના સૂર્યમુખ ચોક ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોએ દવા પીને આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. વણિક પરિવારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે.