✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મંગેતર સાથે યુવકના મિત્રએ જ એકાંતમાં બાંધ્યા શારીરિક સંબંધ પછી શું થયું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2018 11:16 AM (IST)
1

ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતાં તેણીએ તેમના પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો સમાજનાં અગ્રણીઓ સમક્ષ પહોંચ્યો હતો. પરંતુ યુવતી સાથે સગાઈ કરનાર યુવતનો મિત્રએ સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાની ના પાડતાં આખરે તેણીએ વલસાડ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

2

જે અંગે યુવતીએ ફોન કટ કરી નાખ્યા બાદ યુવકે ભૂલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ પુન મિત્ર કેળવી બીજીવાર ફોન કરીને યુવતીને એકાંતમાં મળવા જણાવ્યું હતું અને રાત્રિના સમયે તેણીના ઘરે જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

3

મિત્રએ યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે તે જેની સાથે સગાઈ કરી છે તે યુવકના અન્ય યુવતી સાથે સંબંધ છે તું સગાઈ તોડી નાખ હું તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આવી હતી.

4

સગાઈનાં ચાર વર્ષ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યા બાદ યુવક શિપમાં નોકરી કરવા વિદેશ જતો રહ્યો હતો. એ દરમિયાન યુવકના મિત્રએ યુવતી સાથે મિત્રતા કેળવી મોબાઈલ પર અવારનવાર વાતચીત કરી વોટ્સએપ પર મેસેજ કરતો હતો.

5

વલસાડ તાલુકાના કોસંબા ગામના દેસાઈવાડ ખાતે રહેતા અને માછીમાર પરિવારની યુવતીની સગાઈ અક્ષય એક યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજાને મળતાં પણ હતાં.

6

વલસાડ: વલસાડ તાલુકાના કોસંબા ગામે એક યુવાને મિત્રની મંગેતર સાથે મિત્રતા કેળવી લલચાવી ફોસલાવી પ્રેમસંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ શુક્રવારે સાંજે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • મંગેતર સાથે યુવકના મિત્રએ જ એકાંતમાં બાંધ્યા શારીરિક સંબંધ પછી શું થયું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.