માંડવીઃ WhatsApp ચેટથી સંપર્કમાં આવેલી યુવતી સાથે યુવકે બાંધ્યા સંબંધ, કર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
માંડવી પોલીસે આરોપી રણજીત સામે ગુનો નોંધી વધુ તપાસ માંડવી પીઆઈ એમ.આર.ગામીતે હાથ ધરી છે. જેના પર બળાત્કાર અને સૃષ્ટી વિરૂધની ફરિયાદ નોંધાઇ છે તે આરોપીનું નામ રણજીત ગામીત છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં, આ વાત કોઇને કહીશ તો, જાનથી મારી નાખીશ, તેવી ધમકી પણ આપી હતી. ભોગ બનનાર યુવતીએ આરોપી સામે માંડવી પોલીસ પોલીસ સ્ટેશનમાં સોમવારે બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવી હતી.
થોડા દિવસ પહેલા રણજીત મોટી રાયણ આવ્યો હતો અને પ્રિયાને વિશ્વાસમાં લઇ અપહરણ કરી પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં અલગ અલગ સ્થળે યુવતીની મરજી વિરૂધ અવાર નવાર બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.
મળતી વિગતો પ્રમાણે ઉચ્છલના રાજીવબુંદ ગામના પરણિત આરોપી રણજીત હોનજીતભાઇ ગામીત એક વર્ષ પહેલા મોટી રાયણની 20 વર્ષિય પ્રિયા(નામ બદલ્યું છે) વ્હોટસએપથી સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે વોટ્સેએપ પર વાતચીત થતાં મૈત્રી થઈ ગઈ હતી.
માંડવીઃ તાલુકાના મોટી રાયણ ગામે રહેતી યુવતી પર તેના જ મિત્રે બળાત્કાર અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી ગઈ છે. ફોન અને વોટ્સએપ ચેટથી મિત્ર બનેલી યુવતીને યુવક અપહરણ કરીને લઈ ગયો હતો અને પછી તેની સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. હાલ, પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -