✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દુષ્કર્મના આરોપી આસારામની સંસ્થાને ગુજરાત સરકારના મંત્રીએ શું શુભેચ્છા સંદેશ આપ્યો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2019 08:24 PM (IST)
1

ચુડાસમાએ લખ્યું છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વાર નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતિઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી શુભકામના પાઠવું છું.

2

અમદાવાદ: 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતાં વેલેન્ટાઇન ડેની આસારામ આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

3

કોંગ્રેસે રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આસારામની સંસ્થાને આપેલી શુભેચ્છાને લઈ પ્રહાર કરતાં જણાવ્યું કે, માત્ર વોટબેંક મેળવવા આસારામ જેવા લોકોની સંસ્થાને શુભેચ્છા આપવામા આવી છે. આસારામ હાલ દુષ્કર્મના કેસમાં જેલમાં છે.

4

  • હોમ
  • ગુજરાત
  • દુષ્કર્મના આરોપી આસારામની સંસ્થાને ગુજરાત સરકારના મંત્રીએ શું શુભેચ્છા સંદેશ આપ્યો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.