✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પોલીસબેડામાં ધરખમ ફેરફાર, એકસાથે 61 IPS અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Sep 2017 10:13 AM (IST)
1

આ અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવી છે.

2

આ અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવી છે.

3

આ અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવી છે.

4

આ અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવી છે.

5

આ અધિકારીશ્રીઓની બદલી કરવામાં આવી છે.

6

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પોલીસના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કર્યા છે. ચૂંટણી નજીક આવતી હોવાથી દરેક રેન્જના આઇ.જી.(IG), ડી.જી.પી.(DGP), એ.ડી.જી.પી.(ADGP), આઇ.જી.પી.(IGP) સહિત લગભગ તમામ 61 આઇ.પી.એસ. અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્રારા મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સમગ્ર પોલીસતંત્રમાં એ વાતે જોર પક્ડયું છે કે ચૂંટણીમાં કામે લાગે તેવા અધિકારીઓને ઠેકાણે મુકવામાં આવ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • પોલીસબેડામાં ધરખમ ફેરફાર, એકસાથે 61 IPS અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.