PHOTOS: હાર્દિકે કર્યા શ્રીનાથજીના દર્શન, જોયું કુસ્તીબાજોનું દંગલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2016 09:42 AM (IST)
1
2
3
ઉદયપુરઃ હાર્દિક પટેલને છ મહિના ગુજરાત બહાર હોવાથી તેણે ઉદયપુરમાં રોકાણ કર્યું છે, ત્યારે હાર્દિક પટેલે ઉદયપુર રોકાણ કર્યું છે. હાર્દિક પટેલ ગઈ કાલે શ્રીનાથજીના દર્શને ગયો હતો. શ્રીનાથજીના દર્શન કર્યા પછી હાર્દિકે કુસ્તીબાજોનું દંગલ નીહાળ્યું હતું. જેની તસવીરો સામે આવી છે.
4