વડોદરાઃ ધનિક યુવક 2000 આપીને જલસા કરવા યુવતીને સાથે લઈ ગયો, કારમાં યુવતી નગ્ન થઈ ને યુવકના હોશ ઉડી ગયા.......
યુવકે અધિકારીને એમ પણ કહ્યું કે, આ કિન્નર મારી વિરુદ્વ કંઈ કરે તે પહેલા તમારું ધ્યાન દોરવા આવ્યો છું. પોલીસ અધિકારીએ આવા ધંધા કરતી યુવતીઓના ફોટા બતાવતાં યુવકે એક ફોટો જોઈ કિન્નરને ઓળખી બતાવ્યો. પોલીસ અધિકારીના આદેશથી તેમનો સ્ટાફ કિન્નરને લઈ આવ્યો હતો.
ધનિક યુવક જેને યુવતી સમજીને લઈ ગયો હતો તે કોઈ યુવતી નહોતી પણ કિન્નર હતો. ગુસ્સે થઈ ગયેલા યુવકે કિન્નરની સાથે ઝઘડો કર્યો અને પછી સીધો નજીકના પોલીસ મથકમાં પહોંચ્યો. તેણે પોલીસ અધિકારીને કહ્યું કે, કમાટીબાગ પાસેથી યુવતી સમજીને જેને નવલખી મેદાનમા લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો.
પોલીસ અધિકારીએ બંનેને સામસામે બેસાડીને સમજાવ્યા હતા. તેના કારણે બંનેમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે કિન્નરને ખખડાવી છોડી દીધો હતો. યુવકે આ કિન્નર સાથે બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો અને એ રકમ તેણે જવા દેવી પડી પણ આબરૂ બચી ગઈ.
વડોદરાઃ વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર ઉભેલી આકર્ષક યુવતીને એક ધનિક યુવક કોલગર્લ માની પોતાની સાથે લઈ ગયો હતો. કારમાં જ શારીરિક સંબંધો બાંધવાની ઈચ્છાથી તેણે નવલખી મેદાનમાં કાર રોકી હતી. કાર રોકતાં જ યુવતીએ પોતાનાં કપડાં ઉતાર્યાં ને ધનિક યુવકના હોશ ઉડી ગયા હતા.