✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગીર સોમનાથઃ સિંહ અને તેના બચ્ચાની એકદમ પાસે પહોંચી ગયા લોકો, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Mar 2018 12:45 PM (IST)
ગીર સોમનાથઃ સિંહ અને તેના બચ્ચાની એકદમ પાસે પહોંચી ગયા લોકો, પછી શું થયું?
1

2

3

આ ફોટામાં એક બાઇક ચાલક ચાલક સિંહ પરિવારનો વીડિયો એકદમ નજીક જઈને ઉતારતો જોઇ શકાય છે. સિંહ પરિવાર પણ તેનાથી ખતરો મહેસૂસ નથી કરતો અને આરામથી ત્યાં ફરી રહ્યા છે.

4

5

6

7

8

9

ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં પરિવાર સાથે રોડ પર લટાર મારી રહેલા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે સિંહણ અને એક સિંહબાળ જોવા મળી રહ્યા છે. આ સિંહ પરિવારને જોવા માટે સ્થાનિકો અને ટૂરિસ્ટો પણ જોવા આવ્યા છે. ત્યારે સ્થાનિકો સિંહ પરિવારની એકદમ નજીક જતા જોઇ શકાય છે.

10

11

આ પછી એક સિંહણ પાસે તમામ લોકો પહોંચી જાય છે. જેને જોઇને ટૂરિસ્ટ અમેજિંગ અમેજિંગ બોલી રહ્યા છે. જોકે, તેઓ સિંહ પરિવારની નજીક જતાં નથી અને દૂરથી જ વીડિયો ઉતારી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

12

આ ફોટામાં યુવક વીડિયો ઉતારી રહ્યો છે, ત્યારે સામેથી અન્ય બાઇક આવે છે, જેઓ તેને સિંહબાળ પાસે ન જવાનું જણાવે છે.

  • હોમ
  • ગુજરાત
  • ગીર સોમનાથઃ સિંહ અને તેના બચ્ચાની એકદમ પાસે પહોંચી ગયા લોકો, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.