✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખેડા-બનાસકાંઠામાં કઈ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો નક્કી? કોંગ્રેસ ક્યાં નીકળી આગળ? જાણો બંને પંચાયતનાં લેટેસ્ટ પરિણામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 11:08 AM (IST)
1

બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 15 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 6 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. બનાસકાંઠામાં કુલ 66 બેઠકો છે. ભાજપનો એક ઉમેદવાર પહેલાં જ બિનહરીફ જીત્યો છે.

2

ખેડા જિલ્લા પંચાયતની કુલ 15 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને 2 બેઠકો મળી છે. ખેડામાં કુલ 44 બેઠકો છે.

3

અમદાવાદઃ બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજે શરૂ થયેયી મતગણતરીમાં ખેડા જિલ્લામાં ભાજપ સરળતાથી જીત તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે.

  • હોમ
  • ગુજરાત
  • ખેડા-બનાસકાંઠામાં કઈ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો નક્કી? કોંગ્રેસ ક્યાં નીકળી આગળ? જાણો બંને પંચાયતનાં લેટેસ્ટ પરિણામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.