લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આ સાંસદો થયા રિપીટ, જુઓ ગ્રાફિક્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2019 09:46 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાતે પાંચમું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી 14 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર સીટ પરથી દેવજી ફતેપરાની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે.