હાલ મહાત્મા મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપવનામાં આવી રહ્યો છે.
આજે એટલે કે રવિવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતના નવા સીએમ તરીકે વિજય રૂપાણીની શપથ વિધિ થશે.