યુવતીને સરપંચનો પુત્ર કારમાં ઉઠાવી ગયો ને ચાલુ કારમાં સેક્સ માણી મિત્રોને હવાલે કરી પછી મિત્રેએ શું કર્યું
ત્રણેયની ચૂંગાલમાંથી છૂટેલી યુવતીએ પરિવારને સમગ્ર હકિકત જણાવતાં યુવતી થરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્રણેય સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીની હાલત ખરાબ હોવાથી તેનમે હોસ્પિટલમાં ભરતી કરાઈ છે. પોલીસે તેના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે.
આ સિલસિલો એ પછી અટક્યો નહોતો અને આરોપીઓએ યુવતીને મારી નાંખવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. દરેક વાર તેમણે યુવતીની ઈચ્છા વિરૂધ્ધ સેક્સ સંબંધ બાંધ્યા હતા. પાછા ફરતી વખતે આ હવસખોર નરાધમોએ યુવતી સાથે ચાલુ કારમાં પણ સેક્સ માણીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પૈકી સરપંચના પુત્રે કારમાં જ યુવતી સાથે સેક્સ માણ્યું હતું ને પછી પોતાના બે મિત્રોને હવાલે કરી દીધી હતી. બંને મિત્રો અને સરપંચનો પુત્ર યુવતીને પતંગ હોટલમાં લઈ ગયા હતા અને અહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ યુવતી સાથે એ પછી ત્રણેય યુવકે પરાણે સેક્સ માણ્યું હતું અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ અંગેની વિગતો એવી છે કે, ભાભર તાલુકાના ગામની યુવતીને થરાના ગણપતસિંહ રાજુસિંહ દરબાર, સઘુભા ચકુભા દરબાર અને વિક્રમસિંહ માધુભા દરબાર સફેદ કલરની કારમાં યુવતીને ઉઠાવી ગયા હતા.
પાલનપુરઃ બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સહિત ત્રણ યુવકોએ એક યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું અને સરપંચના પુત્રે કારમાં જ યુવતી સાથે સેક્સ માણીને મિત્રોને હવાલે કરી દીધી હતી. સરપંચનો પુત્ર તથા તેના મિત્રોએ યુવતીને હોટલમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.