✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેસાણાઃ બ્યુટી પાર્લર ચલાવતી પરીણિત યુવતીએ યુવક સાથે બાંધ્યા સેક્સ સંબંધ ને થઈ પ્રેગનન્ટ, પછી આવ્યો અણઘાર્યો વળાંક, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Apr 2017 02:21 PM (IST)
1

પ્રેમી તૈયાર નહોતો તેથી બંને મહિલા સરપંચે યુવતીને પતિ સાથે જવા સમજાવી. યુવતીએ પોતાની મરજીથી પ્રેમી સાથે અનૈતિક સેક્સ સંબધો બાંધ્યા છે તેવું જાહેર કરી પ્રેમીને સજા કરવાની માગણી કરી હતી. બન્ને મહિલા સરપંચોએ યુવતીને કલાકો સુધી સમજાવતાં અંતે યુવતી પતિ સાથે જવા તૈયાર થતાં આ કિસ્સાનો અંત આવ્યો.

2

પ્રેમીએ પોતે જેલમાં જવુ પડે તો જઇશ પણ યુવતીને નહી જ રાખું તેવું જાહેર કર્યું. બંનેની જીદ વચ્ચે મામલો સોમવારે પાલાવાસણાના સરપંચ આશાબેન (મટીબેન) અને લીંચના સરપંચ અંજુબેન સમક્ષ આવ્યો. યુવતીએ ગર્ભમાં રહેલા બાળક અને પોતાની જવાબદારી પ્રેમી ઉઠાવે તેવી જીદ પકડી હતી.

3

આ સાંભળી યુવતી વિફરી અને પોતાના શરીરનો ઉપભોગ કરીને ફરી ગયેલા પ્રેમીને સજા કરાવવા તેની સામે પડી હતી. તેણે પ્રેમી સાથે રહેવાની જીદ પકડી અને તેના પેટમાં રહેલું બાળક પ્રેમીનું જ છે તે સાબિત કરશે તેવી ચેલેન્જ પણ ફેંકી. પ્રેમી પણ યુવતીની ચેલેન્જના કારણે જીદ પર આવી ગયો.

4

છેલ્લા દોઢ વર્ષથી બંને ખાનગીમાં મળતાં હતાં અને એકબીજામાં ખોવાઈ જઈને સેક્સ સંબંધોને માણતાં હતા. આ સેક્સ સંબંધોના પગલે યુવતી પ્રેગનન્ટ થઈ ગઈ હતી. યુવતીએ પતિ અને બાળકને તરછોડી પ્રેમી સાથે રહેવાનો નિર્ણય લીધો પણ પ્રેમીએ યુવતીને સાથે રાખવાનો ઇન્કાર કરી બાળકનો પિતા પોતે જ છે તેનો પુરાવો માગ્યો.

5

આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની નજીકની દુકાનમાં કામ કરતા અપરણિત યુવાન સાથે આંખ મળી ગઈ હતી. યુવતી પરીણિત છે અને તેને પાંચ વર્ષનો પુત્ર છે પણ યુવતી એ બધું ભૂલીને યુવકના બંને પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે સેક્સ સંબંધો બાંધી દીધા હતા.

6

યુવતી પેટમાં રહેલા પાંચ માસના ગર્ભ સાથે પ્રેમી પાસે જવાની જીદ છોડવા તૈયાર નહોતી પણ પ્રેમી તેને રાખવા તૈયાર નહોતો. યુવતીના પતિએ સમજદારી બતાવીને યુવતીને ફરી અપનાવવાની તૈયારી બતાવી. આગેવાનોએ યુવતીને સમજાવતાં તેણે જીદ છોડી અને પતિ સાથે રહેવા તૈયાર થતાં યુવતીની જીંદગી બરબાદ થતાં બચી છે.

7

મહેસાણા: મહેસાણામાં એક પરીણિતાએ પરપુરૂષના પ્રેમમાં પાગલ થઈ સેક્સ સંબંધો બાંધ્યા ને પ્રેગનન્ટ થતાં પ્રેમી સાથે રહેવાની જીદ પકડી હતી. જો કે પ્રેમીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતાં તેની હાલત કફોડી થઈ ગઈ હતી. યુવતીની જીદ અને પ્રેમીની બેવફાઈનો આ કિસ્સો આગેવાન પાસે પહોંચતાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • મહેસાણાઃ બ્યુટી પાર્લર ચલાવતી પરીણિત યુવતીએ યુવક સાથે બાંધ્યા સેક્સ સંબંધ ને થઈ પ્રેગનન્ટ, પછી આવ્યો અણઘાર્યો વળાંક, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.