✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખેડૂતોને પાક વિમાનાં નાણાં ના મળતાં ભાજપના ક્યા પ્રધાને બેંકમાં મચાવ્યું તોફાન ? બેંક કરાવી દીધી બંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Aug 2018 03:01 PM (IST)
1

2

3

4

બે મહિના અગાઉ બેન્કને ખેડૂતોને પાક વિમો ચૂકવી દેવાને લઇને અલ્ટીમેટમ આપ્યું હતું છતાં બેન્કે ખેડૂતોને રૂપિયા ના ચૂકવતા આજે રાદડિયા ખેડૂતો સાથે બેન્કમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

5

જેતપુરઃ રાજકોટના જેતપુરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ હોબાળો મચાવ્યો હતો અને બેન્ક બંધ કરવાની સૂચના આપી હતી. 125 ખેડૂતોના પાક વિમો ન ચૂકવતા ફ્રૂડ અને ગ્રાહક બાબતોના મંત્રી જયેશ રાદડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતો સાથે બેન્કમાં પહોંચેલા રાદડિયાએ બેન્ક બંધ કરવાની સૂચના આપી હતી.

  • હોમ
  • ગુજરાત
  • ખેડૂતોને પાક વિમાનાં નાણાં ના મળતાં ભાજપના ક્યા પ્રધાને બેંકમાં મચાવ્યું તોફાન ? બેંક કરાવી દીધી બંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.