ગાંધીનગરઃ મોદીએ લીધા માતા હીરા બાના આશીર્વાદ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2019 09:38 PM (IST)
1
રાયસણમાં હીરા બાના નિવાસ સ્થાન પાસે હાજર રહેલા લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
2
જે બાદ પીએમ મોદી રાયસણમાં માતા હીરા બાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મોદીએ હીરા બાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા.
3
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી અને અમિત શાહ અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપ્યા બાદ તેઓ ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલય પર આવ્યા હતા. અહીંયા પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી.