✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યમાં 10 લાખથી વધુ યુવાનો અપરણિત, જાણો કેમ સર્જાઈ આ પરિસ્થિતિ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2017 10:00 AM (IST)
રાજ્યમાં 10 લાખથી વધુ યુવાનો અપરણિત, જાણો કેમ સર્જાઈ આ પરિસ્થિતિ
1

સમાજ શાસ્ત્રીઓનું માનવું છે કે આ એક ગંભીર સમસ્યા છે અને તે મહિલા-પુરૂષ વચ્ચેના ભેદભાવથી ઉદ્ભવી છે.

2

અમદાવાદ: મહિલા અને પુરૂષના ભેદભાવની અસર સમાજ અને લગ્ન જીવન પર થઈ રહી છે. એક માહિતી મુજબ રાજ્યના 10 લાખથી વધુ યુવાનો અપરણિત છે. અપરણિત યુવતીઓની સંખ્યા 2.90 લાખ છે.

3

આ પરિસ્થિતિ ઉદભવવાનું કારણ પુરૂષોની સરખામણીએ મહિલાઓનો ઘટતો જતો જન્મદર છે. ગુજરાતમાં 1000 પુરૂષોની સરખામણીએ મહિલાઓનો સરેરાશ જન્મદર 947 છે.

4

2011ની વસતી ગણતરીમાં અપરણિત યુવાનોની સંખ્યા 9.16 લાખ હતી. 25થી 34ના વયજૂથમાં બે મહિલાઓની સરખામણીએ સાત પુરૂષો અપરણિત છે.

  • હોમ
  • ગુજરાત
  • રાજ્યમાં 10 લાખથી વધુ યુવાનો અપરણિત, જાણો કેમ સર્જાઈ આ પરિસ્થિતિ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.