PM મોદીના વતન વડનગર પાલિકામાં ભાજપનો કબ્જો, કેટલી બેઠકો પર મેળવી જીત, જાણો વિગત
ફટાકડાં ફોડીને ભાજપના ઉમેદવારોએ જીતની ખુશી વ્યક્ત કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડનગર પાલિકાનું પરિણામાં આવતાં ભાજપમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ફટાકડાં ફોડીને અને ઢોલ-નગારાના તાલે ભાજપના ઉમેદવારો સહિત કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતાં. જ્યારે વિજેતા ઉમેદવારોએ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
ગાંધીનગરઃ આજે ગુજરાતની 74 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણમાં ભાજપ 40 પર જ્યારે કોંગ્રેસ 28 પાલિકામાં આગળ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીમાં 52 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર નગરપાલિકામાં ભાજપે કબ્જો મેળવ્યો છે. જેમાં 28 બેઠકોમાં 27 બેઠકો પર જીત મેળવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -