✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણઃ ભાનુભાઇના મોત બાદ રસ્તા પર ઉતર્યા દલિતો, પાટણ-ઉંઝા બંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Feb 2018 11:12 AM (IST)
પાટણઃ ભાનુભાઇના મોત બાદ રસ્તા પર ઉતર્યા દલિતો, પાટણ-ઉંઝા બંધ
1

2

3

ભાનુભાઈના મોત બાદ પાટણ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત, ઉઁઝામાં દલિત સમાજના લોકો દુકાનો બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા, શંખેશ્વર અને પાટણમાં પણ બંધની અસર, પોલીસનો જડબેસલાક બંદોબસ્તભાનુ ભાઈના મોત બાદ પાટણ, મહેસાણા, ઉંઝામાં ઘેરા પ્રત્યાઘાત, દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવી નેશનલ હાઈવે પર કર્યો ચક્કાજામ કર્યો હતો.

4

બાદમાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં અમદાવાદમાં એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

5

ઘટનાને પગલે અલગ અલગ સંગઠનોએ આજે ઉંઝા, પાટણ અને શંખેશ્નર બંધનું એલાન આપ્યું હતું. કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બે દિવસ પહેલા ભાનુભાઈ વણકરે પાટણ કલેક્ટર કચેરી બહાર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

6

જમીન વિવાદને લઇને પાટણ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

7

પાટણઃ જમીન વિવાદને લઇને દલિત પરિવારના સભ્યના મોતના પાટણ અને ઉંઝામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. દલિત સમાજના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો અને દુકાનો બંધ કરાવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • પાટણઃ ભાનુભાઇના મોત બાદ રસ્તા પર ઉતર્યા દલિતો, પાટણ-ઉંઝા બંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.