ત્રીજા નોરતે ગુજરાતી ગર્લ્સે બોલાવી રમઝટ, આવી છે જોરદાર તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2018 12:58 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
અમદાવાદઃ શુક્રવારે ત્રીજા નોરતે પાટણના ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી ઉઠ્યાં હતાં. ત્રીજા નોરતે ખેલૈયાઓ પૂર-જોશમાં ગરબા રમતાં જોવા મળ્યા હતા. જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ તેમ ખેલૈયાઓનો મૂડ બદલાતો જોવા મળી રહ્યો છે. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ગુજરાતી ગરબાના તાલે ખેલૈયાઓ રમતા જોવા મળ્યા હતા જ્યારે સિંગર સારા-સારા ગીત ગાઈને ખેયૈલાઓનો ઉત્સાહ વધારી રહ્યો હતો. નવરાત્રિની તસવીરો જોવા આગળની સ્લાઈડમાં ક્લિક કરો...
- - - - - - - - - Advertisement - - - - - - - - -