✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નીતિન પટેલે નરેન્દ્ર મોદીને ગુલાબનું ફુલ આપ્યું ને મોદીનો ચહેરો બગડી ગયો? તસવીર વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2018 10:43 AM (IST)
1

ઘણાં લોકોનું માનવું છે કે, નાણાંખાતુ પરત લેવા માટે નીતિન પટેલ જે રીતે નારાજ થયા હતા તેનાથી મોદીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદી અને નીતિન પટેલની આ તસવીરે સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.

2

આ ક્ષણે બન્નેની તદ્દન નજીક ઉભેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વડાપ્રધાનના હાવભાવ પર નજર રાખી હતી. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેમ જ લોકો પોતાની રીતે વિવિધ પ્રકારના અનુમાનો લગાવી રહ્યા છે.

3

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુનાગઢ હેલિપેડ પહોંચ્યા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુબાલનું ફૂલ આપીને હસતા-હસતા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. જોકે સામે નરેન્દ્ર મોદીએ પણ નીતિન પટેલને બોલ્યા વગર જ નીકળી ગયા હતા અને કોઈ મેસેજ આપતાં હોય તેવા હાવભાવ જોવા મળ્યા હતાં. જ્યારે બાજુમાં ઉભેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતપ્રત થઇ ગયા હતા.

  • હોમ
  • ગુજરાત
  • નીતિન પટેલે નરેન્દ્ર મોદીને ગુલાબનું ફુલ આપ્યું ને મોદીનો ચહેરો બગડી ગયો? તસવીર વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.