સુરક્ષાની પરવા કર્યા વિના PM મોદીએ ખુલ્લી જીપમાં કર્યું લોકોનું અભિવાદન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2016 06:20 PM (IST)
1
2
3
મોદીએ નવસારીમાં દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કર્યા બાદ ખુલીને બાળકો સાથે મળ્યા હતા. કાર્યક્રમની સમાપ્તી બાદ મોદીએ પોતના સુરક્ષાની પરવા ના કરતા પોતાની રેન્જ રોવરની જગ્યાએ પોલીસની ઓપન જીપમાં બેસીને લોકોનું અભિવાદન કર્યું હતું.
4
મોદીએ નવસારીમાં 11,200 દિવ્યાંગોને 10 કરોડથી વધુની વિવિધ કિટ અર્પણ કરી હતી. તો સામે નવસારી નગરજનો તેમજ દિવ્યાંગોએ પણ બે વર્લ્ડ રેકોર્ડ સર્જીને મોદીને જન્મદિનની ભેટ આપી છે.
5
પીએમ મોદી ગુજરાત પ્રવાસમાં ખાસા વ્યસ્ત રહ્યા હતા જેમા તેમણે સવારમાં મંદિરમાં દર્શન કર્યા બાદ માતાના આશિર્વાદ લીધા હતા.
6