✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોગ્રેસના અધિવેશન માટે બનાવાઇ સમિતિઓ, અહેમદ પટેલ અને અમિત ચાવડાનો કરાયો સમાવેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2018 04:47 PM (IST)
1

કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિવિધ સમિતિઓની રચના કરી છે. આગામી માર્ચમાં મળનારા પક્ષના પ્લેનરી સેશન માટે સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સેશનમાં ઓર્ગેનાઇઝેશન કમિટિના ચેરમેન તરીકે મોતિલાલ વોરાની નિમણૂક કરવામાં આવી છે. જયારે કન્વિનર તરીકે ઓસ્કાર ફર્નાન્ડિઝની પસંદગી કરાઇ છે.

2

ખાસ આમંત્રિતોમાં ગુજરાતમાંથી સાંસદ અહમદ પટેલ અને દંડક અમિત ચાવડાને સ્થાન આપવામાં આવ્યું છે. આ સેશન માટે ડ્રાફ્ટિંગ કમિટિના ચેરમેન તરીકે ડો.મનમોહન સિંહની પસંદગી કરાઇ છે જ્યાકે કન્વિનર તરીકે મુકુલ વાસનિકની પસંદગી કરાઇ છે.

  • હોમ
  • ગુજરાત
  • કોગ્રેસના અધિવેશન માટે બનાવાઇ સમિતિઓ, અહેમદ પટેલ અને અમિત ચાવડાનો કરાયો સમાવેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.