ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ વિના નિકળ્યા તો આવી બન્યું, જાણો કેટલા વર્ષની થઈ શકે કેદ? જાણો RTOનો નવો નિયમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2018 09:56 AM (IST)
1
અમદાવાદ: થોડા સમય પહેલા જ કેન્દ્રિય પરિવહન મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્ય પરિવહન વિભાગોને કહ્યું હતું કે, ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઈન્સ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરિજનલ કોપી વેરિફિકેશન માટે લેવામાં ન આવે અને ઈલેક્ટ્રોનિક કોપી માન્ય ગણાશે.
2
વોટ્સમાં ફરતા મેસેજ અનુસાર, આરટીઓના નવા નિયમ તમારું વાહન જેની પાસે ડ્રાઈવિંગ લાઈન્સ હોય તેને જ આપવું. જેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહીં હોય તેને તમારું વાહન આપશો અને જો તે ડ્રાઈવિંગ લાઈસન્સ વગર પકડાશે તો માલિકને 10 દિવસની જેલ અને 2000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
3
જોકે હાલમાં વોટ્સએપમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ વગર નીકળવા પર દંડ સાથે સાથે કેદની સજા પણ થઈ શકે છે.