ગુજરાતમાં સગીર વાહન ચલાવતાં પકડાય તો તેનાં માતા-પિતાને કેટલા વર્ષની થશે કેદ? જાણો RTOનો નવો નિયમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2018 10:14 AM (IST)
1
અમદાવાદઃ હાલમાં વોટ્સએપમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સંદર્ભે અનેક નવા નિયમોની યાદી ફરી રહી છે. જેમાં હેલમેટ, બીઆરટીએસ, રોડ દુર્ઘટના, ડ્રાઈવિંગ લાઈસન્સ, સગીર વાહન ચલાવતો હોય તો મોબાઈલ પર વાત કરતી વખતેનો દેડ વગેરેના નવા નિયમો જણાવવામાં આવ્યા છે. જોકે આ મામલે આરટીઆઓ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વોટ્સએપમાં વાયરલ થયેલ આરટીઓના નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, કોઇ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના ગાર્ડિયનને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની સજા પણ થઇ શકે છે.
3
ઉપરાંત હેલમેટ વગર બાઈક ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ ભરવાની વાત કહેવામાં આવી છે. ઉપરાંત રોડ દુર્ઘટનામાં મોતના મામલે વાહન ચાલકને બે વર્ષની જગ્યાએ સાત વર્ષની સજા ભોગવવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -