ગુજરાતમાં વાહન ચાલવતાં ચલાવતાં મોબાઈલ પર વાત કરતાં પકડાયા તો થશે હજારોનો દંડ? જાણો RTOનો નવો નિયમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2018 10:30 AM (IST)
1
જ્યારે હિટ એન્ડ રન કેસમાં પણ તંડની રકમ વધારવામાં આવી છે. નવા નિયમ અનુસાર હવેથી 25ના બદલે 2 લાખ રૂપિયાનો દંડ લાગશે. ઉપરાંત દરેક ગુનાઓમાં તંડની રકમ દર વર્ષે 10 ટકા વધારવામં આવશે.
2
વોટ્સમાં ફરતા મેસેજ અનુસાર, જો હવેથી વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરતા પકડાશો તો 1000 રૂપિયાને બદલે 5000 રૂપિયાનો દંડ આપવો પડશે.
3
અમદાવાદઃ હાલમાં વોટ્સએપમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સંદર્ભે અનેક નવા નિયમોની યાદી ફરી રહી છે. જેમાં હેલમેટ, બીઆરટીએસ, રોડ દુર્ઘટના, ડ્રાઈવિંગ લાઈસન્સ, સગીર વાહન ચલાવતો હોય તો મોબાઈલ પર વાત કરતી વખતેનો દેડ વગેરેના નવા નિયમો જણાવવામાં આવ્યા છે. જોકે આ મામલે આરટીઆઓ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.