✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીવઃ સ્કૂલ બસ પલ્ટી જતાં 12થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ, સારવાર માટે ખસેડાયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 10:59 AM (IST)
1

2

3

ગીર સોમનાથઃ આજે સવારે દીવના બૂચરવાડાગામ નજીક સ્કૂલ બસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આશરે 12થી વધુ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે દીવની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

4

  • હોમ
  • ગુજરાત
  • દીવઃ સ્કૂલ બસ પલ્ટી જતાં 12થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ, સારવાર માટે ખસેડાયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.