✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાવનગર: વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પાનો ટ્રક સાથે થયો અકસ્માત, બચાવવા લોકોની ભીડ જામી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Dec 2018 12:51 PM (IST)
1

સામાન્ય ઈજાગ્રસ્તોને વલ્લભીપુર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ વિદ્યાર્થીઓને બચાવવા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

2

નોંધનીય છે કે, દિહોર ગામના વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રિન્સીપાલ સાથે વલ્લભીપુરમાં પચ્છેગામ શિબિરમાં જવા નીકળ્યા હતા. આ માટે ખાનગી મેજિક વાહન કરાઈ હતી. વિદ્યાર્થીઓ ગાડીમાં બેસીને નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

3

ભાવનગરના ચમારડી ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પાના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતના પગલે 7થી 8 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે પાંચ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચતા ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડાયા હતા.

4

અન્ય સામાન્ય ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વલ્લભીપુર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોનાં ટોળા વળ્યાં હતાં. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

5

રવિવારે ભાવનગરમાં વિદ્યાર્થી ભરેલા ટેમ્પાને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે 7થી 8 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે 5 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થતાં ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • ભાવનગર: વિદ્યાર્થીઓ ભરેલા ટેમ્પાનો ટ્રક સાથે થયો અકસ્માત, બચાવવા લોકોની ભીડ જામી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.