સુરતના લઠ્ઠાકાંડે લીધો બે અધિકારીનો ભોગ, જાણો કયા-કયા IPSની થઈ બદલી?
મયુર ચાવડાને સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, આઈબી, ગાંધીનગરમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમશેર સિંહને ઈંસપેક્ટર જનરલ ઓફ પોલીસ, સુરતમાં મૂકવામાં આવ્યા છે. તેઓ પહેલા એડિશનલ ડિરેક્ટર એસીબી અમદાવાદમાં ફરજ પર હતા.
નિર્લીપ્ત રાયમે સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, અમદાવાદ (રૂરલ)થી સુપ્રીટેન્ડંટ ઓફ પોલીસ, સુરત (રૂરલ)માં બદલી આપવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત રાજ્યના છ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જાણો ક્યા અધિકારીઓની બદલી ક્યાં થઈ. કેશવ કુમારને સ્પેશિયલ ડિરેક્ટર એસીબી અમદાવાદ તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તેઓ 1986ની બેચના આઈપીએસ અધિકારી છે.
નરસિંહા કોમરને મરીન ટાસ્ક ફોર્સ કમાંડર જામનગરમાં ઈંસ્પેક્ટક જનરલ તરીકે બદલી આપવામાં આવી છે. 3 જ્યારે નીરજા ગોટરૂ રાઓને મરીન ટાસ્ક ફોર્સ કમાંડર જામનગરમાં ઈંસ્પેક્ટક જનરલના ચાર્જમાંથી રીલિવ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -