✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેસાણાઃ હાર્દિક બાદ લાલજી પટેલે સરકાર સામે ચઢાવી બાંયો, પદયાત્રામાં જોડાયા હજારો પાટીદારો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2018 11:29 AM (IST)
1

2

3

4

સુંદરપુર ગામથી વિજાપુર સુધી માતાજીના રથ સાથે પદયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. ગઈકાલે લાલજી પટેલે SPGનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

5

મહેસાણાઃ હાર્દિક બાદ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના વડા લાલજી પટેલે સરકાર સામે બાયો ચડાવી છે. અલ્ટીમેટમ પૂર્ણ થવા છતાં પણ સરકારે કોઈ જવાબ ન આપતા SPG અને PAASએ પદયાત્રા કાઢી હતી. આ પદયાત્રા સુંદરપુર ગામથી માતાજીના રથ સાથે નીકળી હતી અને વિજાપુર સુધી જશે.

  • હોમ
  • ગુજરાત
  • મહેસાણાઃ હાર્દિક બાદ લાલજી પટેલે સરકાર સામે ચઢાવી બાંયો, પદયાત્રામાં જોડાયા હજારો પાટીદારો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.