✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિસનગરના ધારાસભ્યની કાર પર પથ્થરમારો, 60 લોકોના ટોળા સામે ફરિયાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2016 04:22 PM (IST)
1

2

3

આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈ કાલે મોડી રાત્રે વિસનગરના ધારાસભ્યની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સંકડાયેલા લોકો ઝડપથી પકડાય જશે. અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી થઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.

4

મહેસાણાઃ ગઈ કાલે મોડી રાત્રે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અંગે 60 લોકોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, પોલીસે અત્યાર સુધીમાં 3ની અટકાયત કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • વિસનગરના ધારાસભ્યની કાર પર પથ્થરમારો, 60 લોકોના ટોળા સામે ફરિયાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.