✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ: ‘તને પ્રેમ કરું છું’ કહીને ટીચર યુવતીને બાથરૂમમાં લઈ ગયો ને બન્નેના કપડાં કાઢી નાખ્યા...! જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2018 10:15 AM (IST)
અમદાવાદ: ‘તને પ્રેમ કરું છું’ કહીને ટીચર યુવતીને બાથરૂમમાં લઈ ગયો ને બન્નેના કપડાં કાઢી નાખ્યા...! જાણો વિગત
1

આ દરમિયાન કમલેશની પત્ની કિંતુબેન પણ ઘરે આવતા હતા. મહિલાના પતિ સાઉદી અરબ નોકરી માટે ગયા તેના બે-ત્રણ દિવસ બાદ કમલેશ તેના ઘરે આવ્યો હતો.

2

ઈજ્જત સાંચવવા મહિલાએ દાગીના ગીરવે મૂકીને કમલેશને રૂપિયા આપ્યા હતા. આ દરમિયાન તેના પતિ સાઉદીથી આવતા કમલેશ અને કિંતુબેન વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

3

બીજા દિવસે કમલેશે ધમકી આપી હતી કે, બાથરૂમમાં નાહવા ગયા ત્યારે તારો વીડિયો બનાવી લીધો છે, તેમ કહી તેની પાસે રૂપિયા માંગવાનું શરૂ કર્યું હતું. જેના કારણે મહિલા ગભરાઈ ગઈ હતી.

4

મહિલાને ‘તને પ્રેમ કરું છું’ તેમ કહી મહિલાને બાથરૂમમાં લઈ જઈ બન્નેના કપડાં કાઢી નાંખ્યા હતા. મહિલાએ બૂમો પાડતા અંતે કમલેશ ફરાર થઈ ગયો હતો.

5

અમદાવાદ: અમદાવાદના વટવામાં રહેતી મહિલાએ ફરિયાદ કરી આક્ષેપ કર્યો છે કે, તેનો દીકરો અમદાવાદના વટવા પાસે આવેલા એક ટ્યૂશન ક્લાસીસમાં અભ્યાસ કરતો હતો. ત્યારબાદ ક્લાસીસના શિક્ષક કમલેશ પાટીલ ઘરે આવીને તેને ભણાવતા હતા. અમારો પુત્ર અમારી આગળ અભ્યાસ કરે માટે શિક્ષકને ઘરે બોલાવતાં હતાં.

  • હોમ
  • ગુજરાત
  • અમદાવાદ: ‘તને પ્રેમ કરું છું’ કહીને ટીચર યુવતીને બાથરૂમમાં લઈ ગયો ને બન્નેના કપડાં કાઢી નાખ્યા...! જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.