✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આસારામને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાટકો, ગુજરાત સરકારની પણ કાઢી ઝાટકણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2017 11:51 AM (IST)
આસારામને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાટકો, ગુજરાત સરકારની પણ કાઢી ઝાટકણી
1

કોર્ટે સવાલ કર્યો કે અત્યાર સુધી પીડિતની પૂછપરછ શા માટે કરવામાં નથી આવી. તેની સાથે જ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે એક સોગંદનામુ દાખલ કરવા કહ્યું છે. જણાવીએ કે, આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ પર બે બહેનોનો બળાત્કાર કરવાનો આરેપ છે.

2

નવી દિલ્હીઃ સગીર સાથે બળાત્કારના મામલે સજા કાપી રહેલ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે ઝાટકો આપતા જામીન અરજી ફગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આસારામ વિરૂદ્ધ બળાત્કારના મામલે ધીમી ગતીએ ચાલતી સુનાવણીને લઈને ગુજરાત સરકારની પણ ઝાટકણી કાઢી હતી.

  • હોમ
  • ગુજરાત
  • આસારામને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાટકો, ગુજરાત સરકારની પણ કાઢી ઝાટકણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.