સરદાર લડે થે ગોરો સે હમ લડેંગે ચોરો સે........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્યક્રમમાં આંદોલન દરમિયાન મોતને ભેટેલા ૧3 પાટીદાર યુવાનો ,બે ઘાયલ યુવાનો તેમજ દેશની સરહદ પર શહીદ થયેલા ચાર જવાનોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સભામાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઇઓ અને બહેનો એકઠા થયા હતા.
પાટણના પ્રગતિ મેદાન ખાતે ‘એક શામ શહીદો કે નામ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું, સરદાર લડે થે ગોરો સે હમ લડેંગે ચોરો સે.
પાટણ: પાટીદાર આંદોલન શરૂ થયાને બે વર્ષ વીત્યા છે. ગઇકાલે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અગાઉ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. જય સરદાર જય પાટીદારના નારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -