✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસના સક્રીય આગેવાનની કરી ધરપકડ, જાણો શું છે આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2019 10:08 AM (IST)
1

સુરતઃ પાસ આગેવાન ગોપાલ ઈટાલીયાની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને આણંદ પોલીસે ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી હતી.

2

મળતી માહિતી મુજબ આણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક કેસમાં ગોપાલ ઈટાલીયા વોન્ટેડ હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ગોપાલ ઈટાલીયાના આણંદ પોલીસને સોંપવામાં આવ્યો છે. રાત્રે જ આણંદ પોલીસ ગોપાલ ઇટાલીયાને લઈને આણંદ જવા રવાના થઈ હતી.

  • હોમ
  • ગુજરાત
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે પાસના સક્રીય આગેવાનની કરી ધરપકડ, જાણો શું છે આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.