✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 04:41 PM (IST)
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા, જાણો વિગત
1

આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે 9.55 વાગ્યે 1.8, બપોરે 12.10 વાગ્યે 1.8, 12.25 વાગ્યે 1.8, બપોરે એક વાગ્યે 1.5, બપોરે 1.05 વાગ્યે 1.6 અને બપોરે 1.29 વાગ્યે 1.4ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે સવારે 11.46 વાગ્યે બોટાદમાં 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

2

સુરેન્દ્રનગરઃ નવા વર્ષના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં છ-છ ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે સવારે દસ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં છ આંચકા નોંધાયા છે. જેનું કેન્દ્રબિંદુ સાયલા નજીક નોંધાયું હતું. જ્યારે એક આંચકો બોટાદમાં પણ અનુભવાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.