✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માંડવીઃ જૈન આશ્રમમાં 14 CCTV કેમેરા છતાં 23 વર્ષીય અંધ યુવતીને કોણે બનાવી હવસનો શિકાર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2017 10:22 AM (IST)
1

મેનેજમેન્ટે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીને આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસ લોકોની પણ પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાને કારણે માંડવીમાં ભારે ચકચાર જાગી છે.

2

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મુન્દ્રા તાલુકાના વડાલાની અને 23 વર્ષથી આશ્રયસ્થાન પર રહેતી આ યુવતી મહિલા વોર્ડની અલગ રૂમમાં રહેતા હતા. મંગળવારે કોઈ નરાધમે આ કૃત્ય આચર્યું હતું. યુવતીના રૂમમાં કામવાળી અને વોર્ડમેન પ્રવેશ કરતાં રૂમમાં લોહીના ડાઘા જોયા બાદ આશ્રમના મેનેજમેન્ટના જાણ કરતામ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

3

માંડવીઃ 14-14 સીસીટીવી કેમેરા અનને 10 સિક્યુરિટી ગાર્ડ જ્યાં ફરજ બજાવે છે, તેવા માંડવીના જૈન આશ્રમમાં એક પ્રજ્ઞાચક્ષુ યુવતી પર કોઈએ બળાત્કાર ગુજારતા હાહાકાર મચી ગયો છે. યુવતી પોતાના રૂમમાં સૂતી હતી, ત્યારે વહેલી સવારે બારીના સળીયા તોડી નરાધમ રૂમમાં ઘૂસ્યો હતો અને બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • માંડવીઃ જૈન આશ્રમમાં 14 CCTV કેમેરા છતાં 23 વર્ષીય અંધ યુવતીને કોણે બનાવી હવસનો શિકાર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.