વલસાડ: પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો તો પતિ આખો દિવસ અન્ય યુવતી સાથે............
તેણે પોતાની ભૂલ કબૂલી હવે પછી જરૂર પૂરતો જ મોબાઇલનો ઉપયોગ કરશે અને પત્નીને કોઇપણ પ્રકારનો ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપી હતી. 181ની ટીમે પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવતાં પરિવારજનોની દિવાળી સુધરી ગઈ હતી. જોકે આજના સમયમાં આવી ઘટના અનેક પરિવારમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App181ની ટીમે કડક વલણ અપનાવી પતિને જણાવ્યું હતું કે, પત્નીની મારઝૂડ કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે અને તમારી સામે પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવા તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ પણ દાખલ થઈ શકે છે. આ સાંભળી પતિને પરસેવો છૂટી ગયો હતો.
આ ઘટનાની જાણ 181ની ટીમને થતાં તેના કાઉન્સેલર દ્વારા પરિણીતાના પતિને ખૂબ જ શાંતિથી સમજાવાયા હતા. મોબાઈલ આપણા રોજબરોજના સંપર્કો નજીક બનાવે છે. હાલના સંજોગોમાં તે ખૂબ જ જરૂરી અને અનિયાર્ય છે. પરંતુ મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઇએ. આ મારો મોબાઇલ છે હું ગમે તેની સાથે વાતો કરીશ, તેમ કહી પરિણીતાના પતિ આ વાત માનવા તૈયાર જ ન હતો.
પતિનો મોબાઈલ ચેક કરતાં તે અન્ય યુવતી સાથે લાંબી-લાંબી વાતો કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પત્નીએ પૂછતાં તેણે મારો મોબાઇલ કેમ લીધો તેમ કહી તેની સાથે મારઝૂડ કરી હતી અને ઝઘડા કરતો હતો.
પત્નીની ફરિયાદ એ હતી કે, મારો પતિ ઘરે હોય કે નોકરીએ તેનો મોબાઈલ સતત ચાલુ જ રહે છે. પરિવાર તરફ કોઈપણ તેનું બિલકુલ ધ્યાન રહેતું જ નથી. આ અંગે તેને અનેકવાર સમજાવ્યો છતાં કોઈ ધ્યાન આપતો નથી.
વલસાડ: જેટલો મોબાઈલ ફોન સારો માનવામાં આવે છે તેટલો જ મોબાઈલ ફોન ખરાબ પણ છે કારણ કે મોબાઈલના કારણે ઘણીવાર ઘરના ઝઘડા બનતા હોય છે. તો આવું જ કંઈક વલસાડમાં બન્યું હતું. 181 ઉપર એક પરિણીતાનો ફોન આવ્યો હતો કે મારો પતિ મોબાઈલમાં સતત ચેટિંગ કરતો રહે છે અને આ બાબતે ટકોર કરી તો મારી સાથે મારપીટ કરી હતી. આ પ્રકારનો કોલ મળતાં જ 181ની ટીમે પતિ-પત્નીને મળી પ્રાથમિક જાણકારી મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -