✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાપીઃ 'મારો પતિ મિત્ર સાથે સેક્સ સંબંધ બાંધવા કરે છે દબાણ', બીજી શું આપે છે ધમકી? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Dec 2016 10:01 AM (IST)
1

આ ત્રાસથી કંટાળેલી પલક હાલ પુત્રી સાથે પિયર આવી ગઈ છે અને હાલ તે પારડીમાંરહે છે. ફોન પર પતિ અવારનવાર ત્રાસ આપી પૈસાની માગણી કરે છે. પારડી પોલીસે મહિલાની ફરિયાદ લઇ સાસરીયા સામે જરૂરી કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

2

યુવતીનો આક્ષેપ છે કે, જ્યારે તેની માસૂમ દીકરી પર મુંબઇમાં જાતિય સતામણી થઇ હતી ત્યારે એક પિતા તરીકે તે કશી જ મદદ કરતો ન હતો. સસરા બરજોર ચીવલવાલા, સાસુ જરીન ચીવલવાલાએ મારા પાસે દબાણ કરીને 5.50 લાખ માગતાં મેં લોન લઇને આપ્યા હતા. આ રકમ લગ્ન પહેલા અપાઇ હતી. મારા માતા-પિતાને પણ મોંઘી ગિફટ તથા પૈસા આપવા માટે દબાણ કરાયું હતું.

3

યુવતીએ ફરિયાદ કરી છે કે, મારો પતિ મને બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવા જણાવે છે અને ધમકી આપે છે કે, જો હું તેમ નહીં કરૂ તો અન્ય યુવતી સાથે સંબંધ બાંધશે. તે મારા મિત્રને પણ તફલીફ આપી જાતિય સંબંધ બાંધવા માટે માગણી કરતો હતો. જોકે, અમે બંનેએ તેનો ઇનકાર કર્યો હતો.

4

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રયોમદ સાથે લગ્ન બાદ એક પુત્રીનો જન્મ થયો હતો. જે હાલમાં મારી સાથે રહે છે. મારો પતિ આર્થિક, શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, મુંબઇમાં એક જ રૂમમાં ચાર બિલાડીઓને ઉછેરી ગંદકી ફેલાવે છે. એટલું જ નહીં, તું તારા માતા-પિતા અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તો ઘર છોડીને ભાગી જશે અને ફરી ક્યારેય પાછો નહીં આવે તેવી ધમકી આપે છે.

5

આ અંગેની વિગતો એવી છે કે, પારડી અલકાનંદ એપાર્ટમેન્ટમાં રહેતી પલક(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2011માં મુંબઇ ગોરેગાંવ ખાતે રહેતા રયુમન બરજોરજી ચીવલવાલા સાથે થયા હતા. લગ્ન પછી સાસરીયા દ્વારા પલકને દહેજની માગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસરીયા દ્વારા 5.50 લાખની દહેજની માગણી કરવામાં આવી હતી.

6

વાપીઃ પારડીની એક યુવતીએ પોતાના પતિ અને સાસરીયા સામે દહેજ અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો હોવાની અને ના પાડે તો અન્ય યુવતી સાથે સંબંધો રાખવાની ધમકી આપતો હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, યુવતીને પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવાની માંગણી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • વાપીઃ 'મારો પતિ મિત્ર સાથે સેક્સ સંબંધ બાંધવા કરે છે દબાણ', બીજી શું આપે છે ધમકી? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.