દમણમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, કાર બેંકના દરવાજાની ગ્રિલ તોડીને અંદર ઘુસી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2019 01:25 PM (IST)
1
2
3
જોકે બેંકની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં આ ઘટના બની હતી જેન કારણે કોઈ જાનહાની બની હતી. કાર બેંકમાં ઘુસી જતાં બેંકમાં બહુ જ નુકશાન થયું છે તેવું જાણવા મળ્યું છે.
4
દમણના મશાલ ચોકમાં બેંક ઓફ મહારાષ્ટ્ર આવેલી છે જ્યાં બેંક ખુલે તે પહેલાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલક પોતાની સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ગ્રિલ તોડીને બેંકમાં ઘુસી ગઈ હતી. આ ઘટના બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
5
દમણમાં એક વિચિત્ર કાર અકસ્માત સર્જાયો હતો. દમણમાં આવેલ એક બેંકમાં કાર ઘુસી ગઈ હતી. કાર બેંકમાં ઘુસતાની સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જોકે સવારે બેંકની કાર્યવાહી ચાલુ થઈ નહતી જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.