કોંગ્રેસે ક્યા ચાર વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Nov 2017 10:08 AM (IST)
1
કોંગ્રેસે કાંકરેજમાંથી ધારશી ખાનપુરાને ટિકિટ નથી આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કોંગ્રેસે લુણાવાડામાંથી હીરાભાઈ પટેલની ટિકિટ કાપી છે.
3
અમદાવાદઃ કોંગ્રેસે અગાઉથી નક્કી કરેલી રણનીતિ પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ રવિવારે રાત્રે 76 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. આ યાદીમાં કોંગ્રેસે તેના ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નથી આપી.
4
કોંગ્રેસે મહુધાથી નટવરસિંહ ઠાકોરની ટિકિટ પણ કાપી છે.
5
કોંગ્રેસે ધાનેરા બેઠક પરથી જોઈતાભાઈ પટેલની ટિકિટ કાપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -