PM મોદી આજે કચ્છ-સૌરાષ્ટ્રથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો કરશે આરંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ધારી ખાતે સભાને સંબોધન કર્યા પછી અંતિમ સભા સુરતના કડોદારમાં બપોરે 3 કલાકે યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસદણથી મોદી અમરેલીના ધારી ખાતે બપોરે 1 કલાકે સભા સંબોધશે.
જ્યારે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે 11 કલાકે સભા સંબોધશે.
વડાપ્રધાન સોમવારે સવારે ૯ વાગે ભૂજમાં જંગી સભા સંબોધશે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર કેમ્પેઇનર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી પ્રચારનો પ્રારંભ કરશે. રસાકસી ભરેલી આ ચૂંટણીના પ્રચારમાં પ્રથમ દિવસે મોદી કચ્છ-સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના એક જિલ્લા સુરતમાં મળી ચાર સભાઓ સંબોધશે. કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકોની બેઠકોની પ્રથમ તબક્કાની ચૂંટણી ૯ ડિસેમ્બરે છે. આગળ વાંચો ક્યા સ્થળે કેટલા થશે સભા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -