✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોટાદઃ રામપરમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ, મહિલાને ગોળી વાગતાં મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2017 09:36 AM (IST)
1

બોટાદ: ગઢડાના રામપર ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન ફાયરિંગ કરાયું હતું, જેમાં એક મહિલાને પીઠ પર ગોળી વાગતાં તેમનું મોત થયું હતું. ગોળી વાગતાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે તેનું મોત નિપજ્યું હતું. પોલીસ આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. મહિલાને ગોળી વાગતાં જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને બૂમાબૂમ થઈ ગઈ હતી.

2

ગઢડાના રામપરમાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં ઘણાં સગા-સંબંધીઓ આવ્યા હતા અને તેઓ ડાન્સ કરી રહ્યા હતાં. દરમિયાન હવામાં ફાયરિંગ કરાયું હતું. બંદૂકની ગોળી નીતાબેન ગોહીલ નામની મહિલાને વાગી હતી. મહિલાને પીઠ પર ગોળી વાગી હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે તેમનું મોત થયું હતું.

3

4

5

6

7

  • હોમ
  • ગુજરાત
  • બોટાદઃ રામપરમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ, મહિલાને ગોળી વાગતાં મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.