ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બસ ખીણમાં ખાબકતા 20ના મોત, 15 ઘાયલ

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બસ ખીણમાં ખાબકતા 20ના મોત, 15 ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 06 Oct 2018 08:16 PM (IST)
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બસ ખીણમાં ખાબકતા 20ના મોત, 15 ઘાયલ
1

ડોડા-કિશ્તવાડ-રામબન વિસ્તારના પોલીસ ઉપ મહારનિરીક્ષક રફીક-ઉલ-હસેને ઘટના વિશે જણાવ્યું કે, અત્યાર સુધી 10 મૃતદેહો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે 15 લોકો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક અનુસાર મરનારની સંખ્યા વધી શકે છે. કેટલાક ઘાયલોની હાલત ખૂબજ ગંભીર બતાવવામાં આવી રહી છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બસ ખીણમાં ખાબકતા 20ના મોત, 15 ઘાયલ
2

જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં એક મિની બસ ઉંડી ખીણમાં ખાબકતા 20 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. બસ ખચાખચ ભરેલી બસ બનિહાલથી રામબન જઈ રહી હતી. ત્યારે શ્રીનગરના રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.