કર્ણાટકમાં કોંગ્રેસના કે.જી.પરમેશ્વર બનશે ડેપ્યૂટી CM, આ 32 MLA લઇ શકે છે મંત્રી પદના શપથ, જુઓ લિસ્ટ
26. ખાદ્ય અને નાગરિક પૂરવઠો, એમ બી પાટીલ, કોંગ્રેસ, 27. કાયદો અને ન્યાય, આરવી દેશપાંડે, કોંગ્રેસ, 28. ખાંડ, ડૉ. અજય સિંહ, કોંગ્રેસ, 29. વિજ્ઞાન અને ટેકનોલૉજી, પ્રિયંકા ખડગે, કોંગ્રેસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કર્ણાટકમાં એક અઠવાડિયાથી ચીલી રહેલા રાજકીય લડાઇ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને ગઇકાલે યેદુરપ્પાને સંખ્યાબળના અભાવે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. હવે નવી સરકાર જેડીએસ અને કોંગ્રેસની બનશે. આમાં જેડીએસના કુમારસ્વામી તો મુખ્યમંત્રી બનશે, પણ હવે ડેપ્યૂટી સીએમ તરીકે કેજી પરમેશ્વરનું નામ સામે આવી રહ્યુ છે, સાથે અન્ય 32 મંત્રીઓના પણ નામ બહાર આવ્યા છે. એટલે કે કોંગ્રેસના ડેપ્યૂટી સીએમ સહિત 20 મંત્રીઓ સરકારમાં આવી શકે છે.
21. શ્રમ, ડીસી થમન્ના, જેડીએસ, 22. સ્ટીલ શુલ્ક, દિનેશ ગુંડુ રાવ, કોંગ્રેસ, 23. મેડિકલ એજ્યૂકેશન, તનવીર સૈત, કોંગ્રેસ, 24. ઉચ્ચ શિક્ષણ, ડૉ. સુધાકર, કોંગ્રેસ, 25. વન, રોશન બેગ, કોંગ્રેસ,
15. શહેરી વિકાસ, કેજે જ્યોર્જ, કોંગ્રેસ, 16. રમત અને સમાચાર, એમ કૃષ્ણપ્પા, કોંગ્રેસ, 17. સૂચના, કૃષ્ણા ગૌડા, કોંગ્રેસ, 18. સામાજિક કલ્યાણ, એચ કે કુમારસ્વામી, જેડીએસ, 19. સહકારી, જીટી દેવગૌડા, જેડીએસ, 20. કાપડ, બાંદેપા કશમપુરા, જેડીએસ,
7. પરિવહન, રામલિંગારેડ્ડી, કોંગ્રેસ, 8. સિંચાઇ, કેએમ શિવલિંગગેડા, જેડીએસ, 9. મહેસૂલ, એસ શિવશંકરપ્પા, આઇએનસી, 10. સ્વાસ્થ્ય, યુટી અબ્દુલ ખાદર અલી ફરીદ, કોંગ્રેસ, 11. મહિલા કલ્યાણ, લક્ષ્મી હેબ્બાલ્કર, કોંગ્રેસ, 12. કૃષિ, સીએસ પુત્તુરાજુ, જેડીએસ, 13. શિક્ષણ, અદગુરુ એચ વિશ્વનાથ, જેડીએસ, 14. ગ્રામીણ વિકાસ, સતીશ જરકોહલી, કોંગ્રેસ,
આ હોઇ શકે છે કુમારસ્વામીનું કેબિનેટઃ- 1. મુખ્યમંત્રી અને નાણામંત્રી, કુમારસ્વામી, જેડીએસ, 2. ડેપ્યૂટી સીએમ અને ગૃહમંત્રી, ડૉ. જી પરમેશ્વર, કોંગ્રેસ, 3. સિંચાઇ, એચડી પાટીલ, કોંગ્રેસ, 4. પીડબલ્યૂડી, એચડી રેવન્ના, કોંગ્રેસ, 5. ઉર્જા, જીકે શિવકુમાર, કોંગ્રેસ, 6. ભારે ઉદ્યોગ, એટી રામાસ્વામી, જેડીએસ,
સુત્રો અનુસાર, આગામી કુમારસ્વામી સરકારમાં કુલ 33 મંત્રીઓ સામેલ થશે, જેમાં જેડીએસના 13 અને કોંગ્રેસના 20 હશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે. હવે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામી શપથ ગ્રહણ કરી લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -