Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
45 વર્ષની પ્રેમિકાને 14 વર્ષના પ્રેમિ સાથે બંધાયા સંબધ, પોલીસ પણ મુકાઈ અવઢવમાં
કાપૂરપુર કટરી ગામના એક વ્યક્તિએ મંગળવારે રાત્રો પોલીસ કન્ટ્રોલ રૂમને જાણકારી આપી કે તેની પત્ની સાથે એક યુવક જબરદસ્તી કરી રહ્યો છે. સૂચના મળવા પર પહોંચેલ પોલીસ કર્મચારીએ મહિલા અને યુવકને બહાર બોલાવીને પૂછપરછ કરી તો હેરાન રહી ગઈ. 45 વર્ષની હમિલાની સાથે 14 વર્ષનો એક યુવક હતો. મહિલાએ જણાવ્યું કે, તે પોતાની મરજીથી વિતેલા દોઢ વર્ષથી યુવક સાથે છે. ગામમાં વાત બગડતા પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂછપરછમાં મહિલાએ સ્પષ્ટ કહ્યું કે, તેણે યુવક સાથે પોતાની મરજીથી સંબંધ બનાવ્યા છે. યુવક કે તેના પરિવારે પણ કોઈ ફરિયાદ ન કરી, ત્યાર બાદ મહિલાના પતી ત્યાંથી પરત આવી ગયો. પોલીસે મહિલાને પણ તેના ઘરે મોકલી દીધી જ્યારે યુવકને તેના પરિવારને સોંપી દીધો. સદર કોતવાલી પોલીસ સ્ટેશનના પીઆઈ એક સિંહ અનુસાર, કોઈપણ પક્ષ કાર્રવાઈ કરવા માગતો ન હતો માટે તેમને સમજાવીને ઘરે મોકલી દીધા હતા.
લખનઉઃ ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના સદર કોતવાલી વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે પોલીસ અવઢવમાં આવી ગઈ હતી. એક વ્યક્તિને પોલીસને જાણકારી આપી કે તેની પત્ની સાથે એક યુવક જબરદસ્તી કરી રહ્યો છે. ઘટનાસ્થલ પર પોલીસને મહિલા સાથે એક યુવક મળ્યો. 45 વર્ષની મહિલાએ કહ્યું કે તેણે સહમતિ સાથે સંબંધ બનાવ્યા છે, ત્યાર બાદ કોઈ ફરિયાદ ન મળવા પર બન્નેને છોડી મુકવામાં આવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -