કર્ણાટક પરિણામઃ આ સીટો પર છે ત્રણ હજારથી પણ ઓછી લીડ, છ બેઠકો પર એક હજારથી પણ ઓછી લીડ
Aland- લીડ 560, Devar Hippargi- લીડ 90, Hebbal- લીડ 846, Hirekerur- લીડ 555, Maski- લીડ 178 અને Kundgol બેઠક પર 123ની લીડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBadami- લીડ 1696, Athani- લીડ 2162, Bangarapet લીડ 2063, Basavana Bagevadi લીડ 2060, Gadag લીડ 2049, 2049 લીડ 2093ની લીડ છે.
Gulbarga Uttar- લીડ 2697, Jamkhandi લીડ 2822, Pavagada લીડ 2007, Vijay Nagar લીડ 2803 અને Yeshvanthapura લીડ 2032ની લીડ છે.
બેંગલુરુઃ હાલ કર્ણાટકના પરિણામ આવી રહ્યા છે, જેમાં છ બેઠકો તો એવી છે, જેમાં એક હજારથી પણ ઓછી લીડ છે, જ્યારે 17 બેઠકો એવી છે, જેમાં ત્રણ હજારથી ઓછી લીડ છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 106 બેઠક પર લીડ કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 73 અને જેડીએસ 38 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જે છ બેઠકો પર હજારની લીડ છે, જેમાં ચાર પર કોંગ્રેસ અને બે પર ભાજપ લીડ કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -