આજે મિસાઈલ મેનની જન્મ જયંતિ: જાણો કલામની ખાસ વાતો અન ઉપલબ્ધિઓ વિષે
અન્ના યુનિવર્સિટીએ તેમને ડોક્ટરની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. 1988માં થયેલા પોખરણ ન્યૂક્લિયર ટેસ્ટમાં મુખ્ય ભૂમિકા 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 સુધી રાષ્ટ્રપતિ રહ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In App1981માં પદ્મ ભૂષણ અને 1990માં પદ્મ ભૂષણ સન્માન 1994માં આર્યભટ્ટ પુરસ્કાર અને 1997માં ભારત રત્નનું સન્માન 25 જુલાઈ 2015ના રોજ નિધન
કલામ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહ્યા 1982માં કલામને ડીઆપડીએલના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઈલ ભારતીય ટેક્નોલોજીની મદદથી બનાવી.
મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગનું ભણતર પૂરુ કરી દેશનો સૌથી પહેલા સ્વદેશી ઉપગ્રહ પીએસએલવી-3ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
તેઓ ભારતીય ગણતંત્રના 11માં રાષ્ટ્રપતિ હતા. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવેલા કલામના જીવનની ઉપલબ્ધિઓ અને સન્માન પર કરીએ નજર.
અબુલ પકિર જૈનુલાબદીન અબ્દુલ કલામ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના એક ગામ ધનુષકોડીમાં જન્મ્યા હતા. કલામને મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -