Maharashtra Exit Poll 2019: ફડણવીસ ફરી બનશે CM, BJP પોતાના દમ પર સરકાર બનાવશે

બંન્ને રાજ્યોની ચૂંટણીના પરિણામ 21 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 21 Oct 2019 07:11 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઇ પાર્ટીની  સરકાર બનશે અને  કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તે અંગે  એક્ઝિટ પોલમાં જાણવા મળશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં...More

એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પ્રજા એકવાર ફરી ભાજપ અને શિવસેના ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.