અખાડા પરિષદે 14 'ઢોંગી બાબા'નાં નામ કર્યાં જાહેર, આસારામ ટોપ પર, બીજા ક્યા બાબા છે લિસ્ટમાં ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆચાર્ય કુશમુનિ
ઓમ નમ: શિવાય
બુહસ્પતિ ગિરિ
નવી દિલ્લી: કેટલાક ધાર્મિક ગુરૂઓના અપરાધિક કૃત્યો સામે આવ્યા બાદ અખિલ ભારતીય અખાડા પરિષદે ફર્જી સંતોની એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં રામ રહીમ, આસારામ, નારાયણ સાઈ, રામપાલ, નિર્મલ બાબા, રાધે મા, સચિન દત્તા, અસીમાનંદ સહિત 14 બાબાઓના નામ સામેલ છે. અલાહાબાદમાં કાર્યકારિણી બેઠકમાં આ યાદીમાં સામેલ થયેલા નામો પર નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંતોનો પ્રયાગ કુંભમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અખિલ ભારતીય અખાડા પરિષદ દેશભરના 13 અખાડોઓનું સંગઠ છે જેમાં મોટી સંખ્યામાં સંત સામેલ છે. જેને હિંદુ ધર્મમાં ખૂબ જ ઉંચુ સ્થાન પ્રાપ્ત છે. ઉલ્લેખનિય છે કે તેના નિયંત્રણને લઈને પણ વચ્ચે-વચ્ચે વિવાદ ઉઠ્યો હતો. અખાડા તરફથી કહેવામાં આવ્યું છે કે સ્વયંભૂ બાબાઓના ખરાબ કામોના કારણે ધર્મ અને સમાજનું નુકશાન થાય છે, આ કારણે ખોટા સંતોની એક યાદી બહાર પાડવામાં આવી છે.
રામપાલ
સ્વામી અસિમાનંદ
ઓમબાબા ઉર્ફ વિવેકાનંદ ઝા
નિર્મલબાબા
ઈચ્છાધારી ભિમાનંદ
ગુરમીત રામ રહીમ
સચ્ચિદાનંદ ગિરિ ઉર્ફ સચિન દત્તા
સુખબિંદર કૌર ઉર્ફ રાધે મા
નારાયણ સાંઈ
આસારામ
- - - - - - - - - Advertisement - - - - - - - - -