કોલકત્તા રૉડ શૉમાં બબાલ બાદ બોલ્યા અમિત શાહ- 'મમતાની TMCએ કરી હિંસા, મારા પર નોંધી FIR'

પ્રેસ કૉન્ફરન્સમાં અમિત શાહે કહ્યુ કે, હું મમતાજીને જણાવવા માગુ છુ કે તમે માત્ર 42 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે બીજેપી આખા દેશમાં ચૂંટણી લડી રહી છે. જો બીજેપી હિંસા કરતી તો દરેક રાજ્યમાં હિંસા થતી

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 May 2019 03:12 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં પોતાના રૉડ શૉ દરમિયાન હિંસા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કૉન્ફરન્સ કરી, પીસીમાં અમિત શાહે મમતા સરકાર પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો...More